પ્રેમની મજાક
પ્રેમની મજાક
સમજી ને પણ અજાણ બને,
આજ વાસ્તવિકતા સાચી હવે,
મોલ કોઈ નથી અહીં સાચા પ્રેમનો,
ભર બજારમાં મજાક બને,
નથી સહન થતું હવે આમ મજાક પ્રેમની,
જવું ક્યાય ગુમનામીમાં હવે,
જ્યાં થાય નહિ પ્રેમની મજાક હવે.

