STORYMIRROR

Ankur Gamit

Romance

3  

Ankur Gamit

Romance

પ્રેમની અસર !

પ્રેમની અસર !

1 min
507

ઊર્મિઓના રૂપેરી આસમાનમાં, તુજને હું ચાંદ કલ્પું છું;

ને તૂટતાં તારાને નિહાળી તારો સંગાથ હું ઝખું છું..!


વરસતા અમી છાટણાંઓમાં, તુજને હું મેઘધનુષ્ય કલ્પું છું;

ને માટીની ભીની સુવાસમાં તારો વાસ હું ઝખું છું..!


જિંદગીની રમતમાં..

મંજિલ હજીય દૂર છે, ને આવે છે તોફાનો સામટા;

તોય તારા ચંચળ યાદોનો પ્રભાવ મુજને ગમે છે...!


Rate this content
Log in

Similar gujarati poem from Romance