STORYMIRROR

Ankur Gamit

Others

3  

Ankur Gamit

Others

ગમે છે મને

ગમે છે મને

1 min
379

હૈયાની ભૂમિમાં ફૂટ્યાં છે સ્નેહના ફણગા,

ને પાંગરી છે મુજ મનને પારેવડાની પાંખો જાણે !


પ્રેમના પ્રવાસની સફર કરતાં,

ઉરનો અનેરો ઉમંગ ગમે છે મને !


ને અંધારના રોશન ચાંદમાં,

તારા સપનાની આખી રાત ગમે છે મને !


જીવનના ઉદ્યાનમાં,

ગુંજન કરતો તારો ચહેરો ગમે છે મને !


આશા ભરેલી જિંદગીમાં યાદ છે તારી,

ને જિંદગીની યાદોમાં મુજને આશ છે તારી !


Rate this content
Log in