STORYMIRROR

Ankur Gamit

Inspirational

4  

Ankur Gamit

Inspirational

માતૃભાષા

માતૃભાષા

1 min
621

હદ નથી સરહદ નથી, ને જ્ઞાનની કોઈ સીમા નથી,

ચૂમવા હોય જ્ઞાન ક્ષિતિજને તો માતૃભાષા વાંચન છે ઉત્તમ માર્ગ !


મન-આત્માની ઉન્નતિનો સર્વોચ્ચ છે માર્ગ એવી,

મુજ માતૃભાષા ગુજરાતીની ભવ્યતાનો કદી ન આવે પાર !


સ્વ ઓળખને સાચી સમજણ આપે માતૃભાષા,

નાના મોટા મળીને સૌ કોઈ કરીએ આપણી ગુર્જર ભાષાનો વિસ્તાર !


ચાલો ...

મનની પંખી કેરી પાંખો પ્રસારી

નેમ ધરીને આગળ વધીએ, ને કદી ન માનીએ હાર !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational