પ્રેમને કોણ સમજે ?
પ્રેમને કોણ સમજે ?


નમે ના ત્યાં જૂઠ ગમે,
હરખે એકના એક જ રમે,
કવા થઈને ડોન ઘડે,
એને ભાઈ કોણ માનવ કહે !
જીવનમાં જે પ્રણય કરે,
એને દુનિયા કેવી કકડ કરે,
જાણીને પણ જાપાન ભમે,
આ દુનિયા છે દોસ્ત,
ક્યારેય નહીં સમજે.
ઝખમી થશો તો જાતે તરશો,
વગર આખડીએ નહિવત બનશો,
જુલમી જગત છે 'ભાવેશ',
સ્વને ઓળખ્યા વિના,
તો આજ કોઈ નહિ સમજે.