STORYMIRROR

BHAVESH BAMBHANIYA

Inspirational

4  

BHAVESH BAMBHANIYA

Inspirational

તું જૂઠો રામ ન થા

તું જૂઠો રામ ન થા

1 min
158

જાણી સઘળા જાળા જાખરી ને મિથ્યા સજાગ ન થા, 

માનીને રાજા રાવણ જેમ તું જૂઠો રામ ન થા, 


નથી રહ્યા કોઈ સત્યના પાઠકો આજે પૃથું પર, 

ગણી રક્ષકો જ અમથો ઠાલો વાડ ન થા, 


આખી દુનિયા તો દોડે છે સૂકા કાગળ પછીત, 

જૂઠો તું અવઢવમાં ખોટો ખચકાઈશમા, 


નીરખે છે જગતના લોક કેવળ સારું જ મિત્ર, 

દીઠીને એને કદી ભીતરમાં બદલાઈશમા, 


અવગુણોને ક્યાં ગણે છે કોઈ પ્રેમથી આજે, 

તારું વિસરીને ક્વચિત અંતરથી ભંગાઈશમા, 


નાનકડી મેધા કરતા સંપત્તિ મોટી થઈ ગઈ આજે, 

સુમેળ જિંદગી જીવજે વ્હાલા જગથી ડઘાઈશમા, 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational