STORYMIRROR

Meena Mangarolia

Romance

2  

Meena Mangarolia

Romance

પ્રેમના અંકુર

પ્રેમના અંકુર

1 min
367




સદાય મસ્તીમાં ઉછળકૂદ કરતો

આ દરિયો,

મને બાથમાં લેવા આવતા,


મનોહર આલ્હાદક મોજાં

હવે કયાં કશુંય બાકી રહયુ આપણી

વચ્ચે...

પ્રેમના અંકુર ફૂટી નીકળ્યા જાણે,

વસંત

પાંગરી પાંદડે પાંદડે..


"મુબારક હો આપને અને આપની અદાઓ ને

હું વરસોથી ઘવાતી રહી અનેક કારણોથી,


અને મળયું અચાનક હળવું ચૂંબન,

જેને મળ્યો અણધાર્યો વેગ,


ડૂબવું હતું આપના આ જાદુઈ નયનોમાં,

પણ આજ નિશાનો થયા છે અમારા,


મુલાયમ ગાલે અને અધરો પર..

આજ હળવે હળવે સ્પર્શ મારા

આ વિહવળ મનને..


તારી યાદોને રકત બની મુજ નસ નસમાં

વહેવા દે....વહેવા દે વહેવા દે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance