STORYMIRROR

Nisha Shah

Romance Tragedy

4  

Nisha Shah

Romance Tragedy

પ્રેમલીલા

પ્રેમલીલા

1 min
180


દીલ મારું ધડકન ચૂકી ગયું આજે

પડી ગઈ એક મોટી તિરાડ એમાં,


જીગરનાં બે ટુકડા થઈ ગયા ત્યારે

જ્યારે જોઈ મારા પ્રણયની પ્રેમલીલા !


છે નવા જમાનાની કોઈ મોબાઈલ સાથે,

એ લલનાનો પ્રણય પણ હશે એવો જ,


ઘડીકમાં થશે સેટ ને ઘડીકમાં ડીલીટ !

પ્રણય મારો હશે તો ફરી મળશે મને જ !


જિંદગી તો જીંદાદિલીનું નામ છે !

મને કદી ના ઘેરી શકે નિરાશા !


મારામાં શક્તિ છે શ્રઘ્ધા છે ને

આત્મવિશ્વાસ છે મળશે પ્રણય !


પ્રેમ ને પ્રણયમાં સદા રમાય રમત

હારજીતની ! જીતે સાચો પ્રેમ સદા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance