STORYMIRROR

Isha Kantharia

Romance Others

3  

Isha Kantharia

Romance Others

પ્રેમ

પ્રેમ

1 min
215

રાધાક્રિષ્નાના મંદિરે આપણી મુલાકાત થઈ,

પ્રેમથી લગ્નજીવન જીવવાની શરૂઆત થઈ,


બંને બાળકો કુટુંબને પ્રેમ આપવા વ્યસ્ત થયા,

વૃદ્ધાવસ્થામાં પડ્યા એકલા બસ આ જ સમયે


હા, એકલા પડ્યા

અને અમે ફરી મળ્યાં !



Rate this content
Log in

Similar gujarati poem from Romance