પ્રેમ
પ્રેમ
1 min
176
ન હોત આટલો કઠિન રસ્તો પ્રેમનો,
આ રસ્તે તારી મોજુદગી લાગે છે,
ચાહ છોડી પ્રેમમાં મે સ્વર્ગની,
એટલે તો તારી નારાજગી લાગે છે,
વિરહ વેદનામાં પણ સકુન અનુભવું,
એટલી તો તારી મહેરબાની લાગે છે,
મુજ મહેબૂબ અને તું એક જ લાગે છે,
હદથી વધારે મારી દિવાનગી લાગે છે,
ખોઈ બેઠો બધુ એક ભરોસા પર,
પ્રેમ જ એક તારી બંદગી લાગે છે,
એક જાટકે ઠુકરાવી દઉં ત્રણ લોક,
પ્રેમમાં એટલી ખૂબસૂરત જિંદગી લાગે છે.