STORYMIRROR

HARSHA MAHESHVARI

Drama Romance

3  

HARSHA MAHESHVARI

Drama Romance

એક ચહેરો

એક ચહેરો

1 min
337

એક ચહેરો નજરથી હટયો નથી,

માફ કરજે ખુદા,

તારા જેવા કૈ કેટલાય આવ્યા ને ગયા,


ઇમાન મારું કદીએ વહેંચ્યું નથી,

એક ચહેરો નજરથી હટયો નથી,


ઠંડી-ગરમી વર્ષા ઋતુ ગમે તે રહી,

ઇંતઝાર કાયમ રાખ્યો પળેપળ,


આશા મારી કદી મેં ગુમાવી નથી,

એક ચહેરો નજરથી હટયો નથી,


જેટલું પણ જીવ્યો સ્વમાનથી જીવ્યો,

આંસુ મળ્યાં કે હાસ્ય મળ્યું,


માથું મારું કદી મેં ઝુકાવ્યું નથી,

એક ચહેરો નજરથી હટયો નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama