મનની વાત
મનની વાત
સહેજ અંતર રહેવા દો સુખ ને થોડુક દૂર રહેવા દો
માણો મોજ ને કંઈક મનની વાત રહેવા દો,
આપો કઈક ને અરમાનની આંખથી જોવા દો
સમજો બધીનું ને એને સાચવીને રહેવા દો,
ગમાડો બધું ને એને ગમતી વસ્તુમાં રહેવા દો
માપો બધું ને એને માપીને માની ને રહેવા દો,
રહો બધે ને રહીને રહેલા સ્મરણો રહેવા દો
જીવો બધે ને જીવેલા સપના સાકાર બધે કરો.
