STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

સંબંધ મેળવીએ

સંબંધ મેળવીએ

1 min
443

ચાલને આજને કોઈના સંબંધને મળીએ 

ચાલને આજ કોઈકના સંબંધને સાચવીએ,


કોઈના સુખોનો સરવાળો કરીએ

કોઈકની બનાવટની બાદબાકી કરીએ,


કોઈકના સારા ગુણોનો ગુણાકાર કરીએ

કોઈકના ભયનો ભાગાકાર કરીએ,


કોઈના સમયને શણગારી દઈએ

કોઈકના વિચારોને બદલી દઈએ,


કોઈકને સમજી લઈએ સાચવીને

કોઈકના પ્રસંગોને પૂરા કરીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama