કવિતા મારી
કવિતા મારી
કવિતા પણ મારી છે ને રજૂઆત પણ મારી
શબ્દો પણ મારા છે ને કવિતા પણ મારી,
વિચાર પણ મારો છે ને વાણી પણ મારી
જીવનની શરૂઆત પણ મારી ને અંત પણ મારો,
મારી રચનાની કડી પણ મારી અને લીટી પણ મારી
મારી સંપૂર્ણ રચના પણ મારી ને શબ્દો પણ મારા,
કવિતાની વાત પણ મારી અને રચના પણ મારી.
