STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

આવી પૂનમની રાત

આવી પૂનમની રાત

1 min
319

આવી પૂનમની રાત ચાલો રંગે સંગે રમીએ

આવી ચમકતી રાત ચાલો ઉજાણી કરીએ,


આજે છે મનગમતી રાત ચાલો મનને મળીએ

આજે છે ઓરતાંની રાત ચાલો સૌને સમજીએ,


આજે છે ઉમંગની રાત મળશે સહિયરનો સાથ

આજે છે સપનાંની વાત મળશે મનની આશ,


આજે છે સહકારની રાત રહેશું સાથ સાથ

આજે છે જીવનની જ્યોત મળશે આનંદની લહેર,


આજે છે સમજણની રાત મળશે શબ્દોનો વાસ 

આજે છે જીવનનો સાથે સાકાર થશે સપનાંની વાત.


Rate this content
Log in

Similar gujarati poem from Drama