STORYMIRROR

HARSHA MAHESHVARI

Inspirational

3  

HARSHA MAHESHVARI

Inspirational

આ શૂરવીરો

આ શૂરવીરો

1 min
332

બાવન બહાર રમી જાય છે,

ગજા બહારનું લડી જાય છે,


આ શૂરવીરો વતન માટે,

અવાજ દુશ્મનોનાં સાંભળી,

કબરમાંથી પણ જાગી જાય છે,


આ શૂરવીરો વતન માટે,

અંધારું હોય કે અજવાળું,

ખડેપગે રહી જાય છે,


આ શૂરવીરો વતન માટે,

મા ભોમની એક જ હાકમાં,

તૈયાર થઇ જાય છે,


આ શૂરવીરો વતન માટે,

આખરી શ્વાસ સુધી,

સૌને ધ્રુજાવી જાય છે,

આ શૂરવીરો વતન માટે !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational