અય જિંદગી
અય જિંદગી
બોલવાનું હોય ત્યાં બોલી લેજે,
ચુપ રહેવા ટાણે ચુપ રહી જજે,
મહાભારત જેવા યુધ્ધો ટળી જશે,
છો ને ખટપટ ઘોંઘાટ દૂનિયાં તણા,
જરીક મૌન સાધજે મનથી,
કદમ હિમાલય તરફ વળી જશે
મનના મૌનની છે તાકાત એવી
હાથ ઝાલી લઇ જશે જાત સુધી
બોલવાનું હોય ત્યાં બોલી લેજે,
ચુપ રહેવા ટાણે ચુપ રહી જજે,
મહાભારત જેવા યુધ્ધો ટળી જશે,
છો ને ખટપટ ઘોંઘાટ દૂનિયાં તણા,
જરીક મૌન સાધજે મનથી,
કદમ હિમાલય તરફ વળી જશે
મનના મૌનની છે તાકાત એવી
હાથ ઝાલી લઇ જશે જાત સુધી