STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

મારું મન

મારું મન

1 min
341

મારું મન આજે મારું નથી રહ્યું ખોવાઈ ગયું છે,

મારા શબ્દો આજે મારા નથી રહ્યા બોલાઈ ગયા છે,


મારા વિચાર આજે મારા નથી રહ્યા વપરાઈ ગયા છે,

મારા મંતવ્ય આજે મારા નથી રહ્યા મુરઝાઈ ગયા છે,


મારા અરમાન આજે મારા નથી રહ્યા ઊડી ગયા છે,

મારી ઈચ્છા આજે મારી નથી રહી ઉપડી ગઈ છે,


મારી લાગણી આજે મારી નથી રહી લૂંટાઈ ગઈ છે,

મારી જિંદગી આજે મારી નથી રહી ભૂલાઈ ગઈ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama