STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

પ્રકૃતિ જોઈ મે

પ્રકૃતિ જોઈ મે

1 min
362

પ્રકૃતિ જોઈ મે પ્રકૃતિ જોઈ.

ઈશ્વરે સર્જેલી પ્રકૃતિ જોઈ,


કોયલના ગાનમાં સાવજની ગર્જનામાં

મોરના ટહુકામાં પંખીના કિલ્લોલમાં,


પતંગિયાની પાંખમાં હરણની આંખમાં

ફૂલોની ફોરમમાં પર્ણની પાંપણમાં,


માટીની મહેકમાં સાગરના નીરમાં

વુક્ષના વ્હાલમાં મેહુલાના રીમઝીમમાં,


કુદરતની આ છે કારીગરી મનને ગમે છે મહાગતી

મારી રચનાની છે આ સાહિત્ય ગિરિ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama