STORYMIRROR

amita shukla

Drama Inspirational

3  

amita shukla

Drama Inspirational

હે વિચાર

હે વિચાર

1 min
373

ક્ષણ ક્ષણમાં બદલાતા વિચારો,

બીજી ક્ષણે શું હશે ?


ખબર નથી વિચારને..

વિચાર ક્યાં ઉદભવે મનમાં ?


મન ક્યાં વસે કોને ખબર..

ક્યાં ખૂણામાં લપાઈ બેઠું..


વિચારોના ધોધ ઊઠે..

કોઈ જીવે કોઈ મરે...


વિચારોની નનામી હંમેશા ઊઠે..

સારા વિચારો, વિશાળ મન,


દ્રઢ વિચારો સ્થિર મન..

વિચારોના વિચારો થકી વિચારું હું..


હે વિચાર તું કેમ સતત ઉદભવે..

કદાચ મારી હયાતીની નિશાની તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama