STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

કુદરતની રચના

કુદરતની રચના

1 min
391

કુદરતની છે આ રચના આતો કુદરતની છે રચના

પ્રકૃતિ એનું સુંદર નામ છે કુદરતની છે રચના,


પ્રકૃતિ જેવી બીજી કોઈ નથી કૃતિ

કુદરતની છે રચના,


ઈશ્વરની સર્વશ્રેષ્ઠ છે આકૃતિ આતો કુદરતની છે રચના

કોઈ ના કરી શકે તેની વિસ્મૃતિ આતો કુદરતની છે રચના,


ચાલો કરીએ તેની જાગૃતિ આતો કુદરતની છે રચના

પ્રેમથી તેની કરીએ પ્રગતિ આતો કુદરતની છે રચના,


સૌ સાથે મળીને બનાવીએ તેને સંસ્કૃતિ કુદરતની છે રચના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama