STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

કેવું સારું

કેવું સારું

1 min
356

કોઈ આપણી વાત સમજી જાય તો કેવું સારું

કોઈ આ મનની વાત જાણી જાય તો કેવું સારું,


કોઈ આપણને શબ્દમાં સમાવી લેતો કેવું સારું

કોઈ આપણી લાગણીને સમજી જાય તો કેવું સારું,


મારા હાલ હવાલનો ખ્યાલ રાખે તો કેવું સારું

દિલને સમજીને સાથ આપે તો કેવું સારું,


બધા પાસે પ્રેમની આશ હોય તો કેવું સારું

અપેક્ષાઓની સાથે સાથ મળે તો કેવું સારું,


લખું છું ધ્યાન રાખીને તારા વિશે

ભાવ સમજીને જીવન આપે તો કેવું સારું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama