STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

મોસમ

મોસમ

1 min
305

મોસમ આવી વરસાદની મોસમ આવી

મહેફિલો સજી મોસમની મહેફિલો સજી,


મહેફિલો લખી કલમથી મહેફિલો લખી

દોસ્તી જચી મોસમના નામથી દોસ્તીને સમજી,


દોસ્તી મળીને મોસમની વાત મળી

સાથ સાથ રહીને મોસમને માણી,


વાત મળીને મોસમ ફળી

હસતા હસતા સમજને જડી,


મોસમ આવી મોસમ આવી

મુલાકાતની મોસમ આવી,

સાથ સાથ લાવી

જીવનની એક શરૂઆત લાવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama