STORYMIRROR

Mulraj Kapoor

Abstract

3  

Mulraj Kapoor

Abstract

પ્રેમ

પ્રેમ

1 min
7

અઢી અક્ષર પ્રેમના કહેવાય,

અર્થ તેનો ગહન, માપી ન શકાય,


ભાવવાચક એને કહી શકાય,

હાલે એ સંજ્ઞાવાચકમાં ગણાય,


છે અદ્રશ્ય પણ અનુભૂતિ થાય,

એના ઝરણાં તો વહેતા સદાય,


એની છે એક જ ભાષા, તે છે મૌન,

પ્રભુ તરફથી છે આ અનેરી દેન.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract