પ્રેમ
પ્રેમ


પ્રેમ એક લાગણી છે,
પ્રેમ એક અહેસાસ છે,
પ્રેમ એક અનુભૂતિ છે,
પ્રેમને પામવા સંવેદનશીલ બનવુ પડે છે,
પ્રેમને પામવા સાચા પ્રેમી બનવું પડે છે,
વિશ્વાસ રાખી એકાકાર થવુ છે ,
પ્રેમ માટે ત્યાગ આપવો પડે છે,
તો જ સાત્વિક પ્રેમ પામી શકાય છે,
પ્રેમ દિલની ભાવનાઓ છે,
જે નિરંતર વહેતી જ રહે છે.