Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaimee Oza

Drama

1  

Shaimee Oza

Drama

પ્રેમ

પ્રેમ

1 min
145


એ ઘેલા આવને એકવાર,

પ્રેમ તારો મને રોજ સતાવે,


આ દિલની વ્યથા તું શું જાણે,

તારો પ્રેમભર્યો સ્પર્શ રાતોની રાત 

ઘાયલ ને મીઠા ઉજાગરા કરાવે,


એ પ્રિય દિલની ભાષા શીખ ને 

મારા દિલના એક એક ધબકાર,

મને તારા નામ બોલી બોલી મને

રોજ એ સતાવે છે,મને કહે હું શું કરું,


તારા પ્રેમે તો મને લજ્જાહીન નાંખી છે,

આવી જા એકબાજુ મુકી દે આ દુનિયાને,

તારા નામથી લોકો મને રોજ છેડ્યાં કરે છે,

તું આવી જા એક વાર તારા પ્રેમના પડઘાં,

મારા કાને અથડાય ને આહા!


અજાણતાં જ એક પંક્તિ લખાઈ જાય છે.

જે મારા રોમ રોમને તારા પ્રેમભર્યો સ્પર્શ વાહ!

મને વર્ષા વગર જ આમ ને આમ ભીંજવી નાંખે છે,

તું જ કહે તારી લફજ શું કરે, એને પ્રેમ સમજાવને.


Rate this content
Log in