Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhanuben Prajapati

Tragedy

3  

Bhanuben Prajapati

Tragedy

પ્રેમ વિયોગ

પ્રેમ વિયોગ

1 min
166


ક્યાંય છૂપો પ્રેમનો વિયોગ દર્શાવતી દર્દભરી વાત લઈને આવી છું,

અંધકાર ભરી દુનિયામાં જીવતરની એક મીઠી સૌગાત લઈને આવી છું,


કોણ જાણે દિલના અંધકારમાં પ્રેમભરી કોઈની યાદ લઈને આવી છું,

જીવનમાં માંગી હતી એક પ્રેમભરી ક્ષણ પણ મળ્યો 'આઘાત" લઈને આવી છું,


જીવતરના એક ખૂણામાં

 છૂપાવેલ પ્રેમનીએ મુલાકાત લઈને આવી છું,


વિયોગની એક વાત રહી દિલમાં દર્દભરી એ વાતનો વિસામો લઈને આવી છું,

પ્રેમભર્યા એ પ્રેમપત્રોનો જવાબ અશ્રુભીની આંખે લઈને આવી છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy