Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Deep Shukla

Romance

5.0  

Deep Shukla

Romance

"પ્રેમ થઈ જાય છે"

"પ્રેમ થઈ જાય છે"

1 min
275


તેની યાદ આવી ને મારુ ચેન લઇ જાય છે.

મારા બંજર જીવનમાં તે ફુલ વેરી જાય છે.


તેનાં ખયાલોમાં મારુ મન વિચારે ચડી જાય છે.

નથી કહેવી છતા દિલની વાત કહેવાઈ જાય છે.


તેને મળવાની આસમાં કલાકો સુધી રાહ જોવાઇ જાય છે.

તેને જોતાં જ મારુ આખું તંત્ર ખોરવાઈ જાય છે.


તેની સાથે સમય જાણે પાણીની જેમ વહી જાય છે.

કલ્પનારૂપી સોયમા તે જાણે દોરી પરોવી જાય છે.


તેને ખોવાના વિચારથી જ મારો જીવ ડરી જાય છે.

છે લાખો આ સંસારમાં પણ મને ફક્ત એનાંથી જ પ્રેમ થઈ જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance