પ્રેમ સંદેશ
પ્રેમ સંદેશ
પ્રશ્ન કરું હું એક ?
પ્રેમ માટેય કોઈ દિવસ ?
એતો લાગણીનો મીઠો દરિયો !
જાય મળી, જ્યાં લાગણી ભળી !
પ્રેમ વ્યક્ત કરવા માટેય કોઈ પ્રપોઝના શબ્દો ?
એતો મળી આંખો કે મળી ગયો પ્રેમનો સંદેશ પ્યારો !
પ્રેમ માટે મોંઘી ભેટો ?
એતો લાગણીનો ભેટો !

