STORYMIRROR

Rekha Shukla

Drama Romance Action

3  

Rekha Shukla

Drama Romance Action

પ્રેમ નગરનાં

પ્રેમ નગરનાં

1 min
161

અમે પ્રેમ નગરનાંં છીએ

તુજ પ્રેમ વગરનાં છીએ,


અમે ભક્ત થૈ પોકારીએ

પ્રીત તણું પાનેતર ઓઢીએ,

અરરરર એમ હાથ ન આલીએ...અમે પ્રેમ નગરનાં છીએ.


હું તો મીઠાં જળની માછલી

હાથ નહીં લાગું ઝટ તારી,

હેતની હેલી રોમે રોમમાં ભરીએ

પાણીકાં ફોરા ઉલાળતાં મળીએ....અમે પ્રેમ નગરનાં છીએ.


રાત્યું ની વાતો થોડી સપનેય કરીએ

છેડાછેડી ટીખળ ટીપણી કદીક કરીએ,

ભડવીર હો તો સામો પડકાર ફેંકીએ

સામો સાવજ હોય તો તેને શું કહીએ....અમે પ્રેમ નગરનાં છીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama