STORYMIRROR

Purvi Shukla

Romance Classics

4.8  

Purvi Shukla

Romance Classics

પ્રેમ મિલન

પ્રેમ મિલન

1 min
27.4K


કંઈક તો હવે તું બોલ,

કે કેદી કરીશ તું મારો મોલ.

ન સમજવાનો ન કર રે હવે તું ડોળ;

ક્યારે ખાવા રે ધાણા સંગે ગોળ,

હેતે થઈશું પછી કેવા રે તરબોળ. કંઇક...

મૂક તારી આ ચબરખી ને ચિઠ્ઠી;

વાતો કરવી મુજને તુજ સંગ મીઠી,

આવીને થાને મુજ પર ઓળઘોળ. કંઇક....


இந்த உள்ளடக்கத்தை மதிப்பிடவும்
உள்நுழை

Similar gujarati poem from Romance