પ્રદૂષણ
પ્રદૂષણ
શુદ્ધ હવા ન મળી,
ન શુદ્ધ પાણી મળ્યું,
ન શુદ્ધ ખાદ્ય પ્રદાર્થ મળ્યાં,
ન મળ્યું શાંત વાતાવરણ.
જાણ કરું તમને હું એક નામ,
પ્રદૂષણ છે આ માહમારીનું નામ,
તમામ કુદરતના મુળ તત્વોના,
ઉપર થઈ ગયું છે આ ભારી.
પૃથ્વી આપણી છે આ વાત સમજીને,
le="background-color: rgba(255, 255, 255, 0);">એનું સન્માન કરીએ,
માનવ સમાજની આ ગંભીર સમસ્યા છે,
પ્રદુષણજ એનો કારણ છે.
તાપમાનમાં વધારો ને ઓઝોન લયેરમા ઘટાડો.
કારખાનાના ધૂમાડા ઉડી ને હમણાં વરસે છે,
ને વરસાદ માટે બધાં તરસે છે.
પ્રદૂષણ માનવ નિર્મીત છે,
એણે નિયંત્રણ કરીએ,
ને ધરતીમાંનું સન્માન કરીએ.