STORYMIRROR

Namrata Pillai

Inspirational

4  

Namrata Pillai

Inspirational

પૃથ્વીની કદર કરીએ

પૃથ્વીની કદર કરીએ

1 min
24.2K

પૃથ્વી સૂર્યમંડળની એકમાત્ર ગ્રહ છે,

જયાં જીવન સંભવ છે,

સમજણ તોહ પણ નથી કોઈ ને,

કે આ જીવન પૃથ્વીનીજ દેણ છે.


કુદરતની આ ભેટ ચાલો સાચવિએ,

પોતાની જાત ને સમજાવીએ,

સામાજીક જાગૃતિ વધાવીએ,

ને પ્રદુષણ ને અટકાવીએ.


સાથે મળીને વૃક્ષો વાવીએ,

બધાં પ્રાણીઓની રક્ષા કરીએ,

ગ્લોબલ વોર્મિંગને નીયંત્રણ કરીએ,

ચાલો સાથે મળીને પગલા ભરીએ.


કુદરતી સંસાધનોની કદર કરીએ,

અને પ્રદૂષણ ને અટકાવીએ,

સ્વછ ભારત અભિયાનનું પાલન કરીએ,

ને પૃથ્વીને એક સુંદર ગ્રાહ બનાવીએ.


પૃથ્વી દિવસ દરોજ ઉજવીએ,

પૃથ્વી બચાઓ ને જીવન બચાઓનું,

મહત્ત્વ બધાંને સમજાવીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational