Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Namrata Pillai

Children Stories

4.0  

Namrata Pillai

Children Stories

ધરતીની શોભા આપણાં વૃક્ષો

ધરતીની શોભા આપણાં વૃક્ષો

1 min
11.9K


ધરતીની શોભા વાધતો, ફળદુત પાત્ર એ તો છે આપણા વૃક્ષ માત્ર..!


અનેકરૂપી ઉપયોગી પ્રકૃતિની સુંદર એવી ભેટ એ તો છે આપણા વૃક્ષો સર્વ શ્રેષ્ઠ...!


જેની ઘાટિયોમાં પક્ષીઓ કિલ્લોલ કરે, જેની ડાળીઓથી પંખીઓ માળા બાંધે..એ તો છે આપણા વૃક્ષો બહુજ ખાસ..!


શીતળ છાયા આપે ને વરસાદ લાવે એ છે આપણા વૃક્ષોનો એક અનોખું ઉપયોગી પાત્ર..!


પથ્થરની માર મંડી ને પણ આપણને ફળ આપે, સાથે એક ઉપદેશ ઊભો કરાવે છે કે સર્વઃ માનવ જાતિ નો કલ્યાણ કરો..!


વૃક્ષો આપણા શ્રષ્ઠ મિત્ર છે...તો ચાલો મિત્રતા વધારો ને વૃક્ષો વાવો....! 


Rate this content
Log in