પહાડ એક રક્ષક..!
પહાડ એક રક્ષક..!

1 min

3.1K
ભારત માઁ નો મોટો દિકરો ઊંચો ને વિશાળ કાયા ધરાવતો..!
ભારતનાં સૈનિકો સાથે ઊભો ને માતૃભૂમિ ને સલામ કરતો...ધરતી માતાનો એક અંગરક્ષક....!
હિમાલય કહેવાય તો કયારે માઉન્ટ એવરેસ્ટ કહેવાય ..હિમ બરફ જેની ચોંટી મા લહેરાય તો કયારે જ્વાળામૂખીથી એ ભરાય..!
બધાં ને દત્ત રહેવાની શીખ આપતો ને અધિકાર માટે ન નમવાની પ્રેરણા આપતો...!
હા ભાઈ.હા......હું છું એક પહાડ એક પર્વત..ને હમણાં હું ઊભો છું ધરતી ઉપર તમારો રક્ષક..પર્વત મારો નામ..!