નદીનાં વખાણ..!
નદીનાં વખાણ..!


નાનક્ડી એક નાવડીને લઇને હું ગઇ નદીનાં કિનારે,
જોતી રહી હું એની વિશાળ ધારાઓને,
એક વિચાર આવ્યો મનમાં મને કે ખુબ વિશેષ છે આ નદીનું મહત્વ..!
કયારે સૂકાવાની બીક,તો કયારે પૂરનો ભય,
કયારે કીચડની લઈએ એક બાજુ પ્રવાહી બનવાની ક્ષમતા ધારાવીને આગળ વધવાની ટેવ..!
જળનો માર્ગ ધરાવાતી આ છે બધા જીવની વપરાશ...!
આ તો છે બધાની ગમતી નાકકડી એક નદીની વાત....!