પક્ષી મારો નામ!
પક્ષી મારો નામ!


મોજમાં રહો ને મોજમાં કોઈની ચિંતા ના કરો ને હાલમાં..!
સવાર પડે તો ઊઠી જાઓ ને સાંજ પડે તો ઊડી જાઓ..!
નાના મોટા ટૂકડાઓ ને કુતરતો હું એને ખાંતો જાઉં,પાણી પછી પી ને હું તો ફરવા જઉ..!
કરારે વરસાદની માજ હું લાઉં તો કયારે ઊનાળાની ગરમીમાં હું સંતાઈ જાઉં..!
ઊંચા વિશાલ પર્વત જેવા મકાનો ને ભાંગી લઉં તો કયારે નાના ડુંગર ના ચોટીં એ બેસી ને નભ ને નેહારતો જાઉં!
હવે! તો સમજી ગયા ને તમે હું તો છું એક આઝાદ પક્ષી જેને ના કોઈ પકડી ને રાખી શકે ના મારા જેવા સવતંત્ર જીવ ને કોઈ ઓઝાળ પણ ના કરી શકાય..!