STORYMIRROR

Manishaben Jadav

Drama

3  

Manishaben Jadav

Drama

પ્રેમ

પ્રેમ

1 min
207

પ્રેમ કેરા પર્વ હોય રે મોંઘેરા

હોય જો દિન તેના હજારા,


હેતથી મળીએ જ્યારે એકમેકને

મળે સાચી હૂંફ સૌ સંબંધે,


પ્રીતના રંગે રંગાયેલા પંખી

ઊડે આકાશે પામવાને પ્રેમ,


હોય નહીં જ્યાં સ્વાર્થની વાત

દરેક પળ હોય રંગીન મિજાજ,


પ્રેમ થકી જ સંબંધો સાચા

બાકી સ્વાર્થથી ભરેલા પાંગળા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama