STORYMIRROR

Namrata Pillai

Drama

2  

Namrata Pillai

Drama

જંગલનો પ્રાણી

જંગલનો પ્રાણી

1 min
2.9K

દેખાવમાં સુંદર પણ જયારે ગરજે તો આખાં જંગલ ને ધ્રુજવી દે..

ગુફામાં રહે ને આરામ કરે, જયારે ભૂખ લાગે ત્યારે શિકાર કરે..


તેને જોઈ ને બધાં પ્રાણીઓ નમન કરે, તે જંગલમાં ઠોસ સાથે ફરે..

રાજા મહારાજા જેમ તે છે વનનો એક માત્ર પ્રાણી જેનો રાષ્ટ્રીય પ્રાણી કહેવાય..

વાઘ છે એનો નામ..!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama