મારો માન મારો ગુજરાત!
મારો માન મારો ગુજરાત!


ભારતનાં પશ્ચિમ ધામમાં વસે છે મારૂં ગુજરાત..
જ્યાં જનમ્યાં મનમોહક મોહનલાલ કરમચંદ જમણે અપાવિ આઝાદી..ના ભૂલી શકાય લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ નું નામ જામને રાજ કયુઁ રાજનીતિ નો કામ..
જમણું વખાડ કરે છે આખો ભ્રમાંડ એ તો છે આપણા ગુજરાતના મોતી શ્રી નરેંન્દ્ર મોદી....!
કયારે નાવરાત્રિ ની છુમ તોહ કયારે ઉત્તરાયન ની ધૂમ..જે માંડવી હોય ફાફડા , ઢોકળા , ઉંધીયું ને રસ ની મોજ તો આવો મારા ગુજરાત..!
ભાષા મા જેની પ્રેમ નો વાસ એ છે ગુજરાતી ભાષા મારો માન...!
કોટી કોટી કરું પ્રણામ મારા મનમા વસે છે ગર્વી ગુજરાત નું નામ...!