જળ એક અમૃત
જળ એક અમૃત
જળ જનજીવનનો જીવનદાતા છે તું...
માનવ જીવન નું એક મહત્ત્વ કુદરતી સ્ત્રોત છે તું...
શોધવાથી મળે છે તું પણ કદર કરીએ તોજ સાથ આપશે તું...
કયારે સાગરની જેમ વિશાળ તો કયારે નદીની જેમ આગળ વધતો દેખાતું જળ...
વર્ષે વર્ષે વરસે વરસાદ મા ને કયારે તું ઉભરાયે ડેમ મા
ખેતરો ને લીલો છમ કરે ને માછલીઓને પ્રાણ આપે...
ધરતીમાંને ઠંડુ વાતાવરણ આપે ને મનુષ્ય ને શીતળતાનો અહેસાસ આપે...
જળ એક આશીર્વાદ છે, જળ એક અમૃત છે, જળ જીવન નો જીવ છે, જળ જનજીવનનો કુદરતની ભેટ છે.