સમય જ બળવાન
સમય જ બળવાન
1 min
178
માણસનાં ધર્મનો આદિ છે ના કર્મનો
એ તો બસ સમયનો આદિ છે,
જે કયારે બળવાન હતો રાવણ જેવો એ પણ નમ થઈ ગયો સમય ના પ્રમાણ જોઈએ ને
મળી જશે તને એ રાજા નું સ્થાન જો તું સમજી જશે રામ નું ધામ,
એ સીતા હતી જે ચાલી ગઈ કયારે વનવાસે તો કયારે અગ્નિ એ.
જે સમય નું માન ના રાખતા ભગવાન તો ના વસતો રામાયણ નું નામ !