STORYMIRROR

Kaushik Dave

Drama Others

3  

Kaushik Dave

Drama Others

ઓનલાઈન

ઓનલાઈન

1 min
193

મને નથી ફાવતું, મને નથી ફાવતું,

આ ઓનલાઈન લવ વિશે લખવું નથી ફાવતું,


લખવું મારે શું એ ખબર નથી પડતી

ઓનલાઈન પર વાંચવું મને ફાવતું,


મને નથી ફાવતું, મને નથી ફાવતું,

આ ઓનલાઈન લવ વિશે લખવું નથી ફાવતું,


પ્રાર્થના કરવી ઈશ્વરની, પ્રભુને યાદ કરવું ફાવતું,

ઈશ્વરનું સ્મરણ કરવું મને હવે ફાવતું,


મને નથી ફાવતું, મને નથી ફાવતું,

આ ઓનલાઈન લવ વિશે લખવું નથી ફાવતું,


નવા જમાનામાં લોકો રહે ઓનલાઈન

ઓનલાઈન રહેનારને પણ લવ કરવું નથી ફાવતું,


જીવનના સફરમાં, કનેક્ટેડ થઈ રહેજો

સુખ દુઃખમાં પણ ઈશ્વર કનેક્ટેડ રહેજો,


ફાવે કે ના ફાવે થોડા ઓનલાઈન રહેજો

ઈશ્વરના નેટવર્કમાં હંમેશા રહેજો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama