STORYMIRROR

Bhakti Khatri

Drama

3  

Bhakti Khatri

Drama

ઊડતાં પક્ષી

ઊડતાં પક્ષી

1 min
184

ઊડતાં પક્ષી જીવનની અદ્ભૂત રીત શીખવી જાય છે

અને માનવ એનું ક્તલ કરવામાં ગુમાન કરે જાય છે,


ઊડતાં પક્ષી જીવનમાં મોજમજામાં રહેવાનું શીખવી જાય છે

અને માનવ પૈસો કમાવવાની હોડમાં આનંદ માણવાનું ભૂલતો જાય છે,


મેદાનમાં ઊડતાં પક્ષી જોઈ બાળક કેટલું ખુશ થતું જોવા મળે છે

અને માતાપિતાને અન્ય દ્વારા મોકલેલા બાળકના વિડિયો જ જોવા મળે છે,


ઊડતાં પક્ષી એક સાથે રહેવાનું શીખવી જાય છે

અને માનવ સૌથી આગળ સ્વયમ હોય એવું જ કાર્ય કરે જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama