Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

3  

Dhanjibhai gadhiya "murali"

Drama Romance

પ્રેમમાં ફસાવવાની ચાલ

પ્રેમમાં ફસાવવાની ચાલ

1 min
207


રાત પણ પૂનમની આજે એ જ છે,

શિતળતા પણ કિરણોની એ જ છે,

તારા મિલનની વાટ જોઉં છું ત્યારે,

મુજને પ્રેમમાં તડપાવનારી તું જ છે.


તારા તિરછા નયનો પણ એ જ છે.

તારી પાંપણોની ભાષા પણ એ જ છે,

તુજ સંગ હું નજર મેળવું છું ત્યારે,

મુજને મદહોશ બનાવનાર તું જ છે.


તારા પ્રેમની સરિતા પણ એ જ છે,

તારા પ્રેમનો આવેગ પણ એ જ છે,

તારા દિલમાં ઝાંખીને જોઉં છું ત્યારે,

મુજને દિલમાં સમાવનારી તું જ છે.


તારા દિલની ધડકન પણ એ જ છે,

તારા શ્વાસોની સરગમ પણ એ જ છે,

મારા દિલનો તાલ હું મેળવું છું ત્યારે,

મુજને ગઝલ ગવડાવનારી તું જ છે.


તારા આવવાનો સમય પણ એ જ છે,

તારી લટક-મટક ચાલ પણ એ જ છે,

મુજને આજ માલુમ પડ્યું કે "મુરલી",

મુજને પ્રેમમાં ફસાવવાની તારી ચાલ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama