STORYMIRROR

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

3  

રાવત રાજેશકુમાર બી. " રાજ "

Drama

તારી યાદો

તારી યાદો

1 min
157

લાગે છે એવું મને કે,

હમણાં તો આપને ભેગા હતા,

ક્યાંય તું દૂર નથી મારાથી,

છે આજ પણ તું મારા દલડાંમાં,

હસેલા રડેલા આપણે,

જોઈ જોઈ ને તરસી આંખોમાં,


પ્રેમ તો રડાવે જ છે, આજ પણ,

છતાં ક્યાં ભૂલાય છે એમને,

રહે ના રહે છતાં,

કોરા કાગળમાં નામ તો એમના છે,

ભલે બીજાને ના દેખાય,

તસવીર તો આજ પણ એમની જ છે,

જીવતી તસવીર આજ યાદ બની,

યાદોમાં પણ આજ જીવન છે,


એમને કીધું હતું અમે કે,

શ્વાસ છૂટશે પણ પ્રેમ નહિ,

નીકળ્યા અમે જે રસ્તેથી,

યાદો છે તમારી આજ પણ,


વહેતાં ઝરણાં સૂકાય,

છતાં મારગ બદલતાં નથી,

મળશો ક્યાંક તમે મને તો,

નહિ કરે "રાજ"ફરિયાદ તમને.


Rate this content
Log in

Similar gujarati poem from Drama