STORYMIRROR

Jaydip Bharoliya

Drama Fantasy

3  

Jaydip Bharoliya

Drama Fantasy

પ્રભુને પ્રાર્થના

પ્રભુને પ્રાર્થના

1 min
1.2K



પ્રભુને મળવાં હાલ્યો હું

"બારણું" ખોલી વાટ જોઉ હું,

બહારના દીઠું પ્રભુ તને

અંતર મનથી ઘબરાવ હું!


ફુલમાળા લઈ મંદિર ગયો હું

દ્વાર ઉઘાડી શોધું તને હું,

ના મળે જો તું મને તો,

હાથમાં જ કરમાવું માળા હું


પ્રકૃતિમાં પ્રભુ તને નીરખું હું

પાન, છોડની પુજા કરુ હું

એમાં તો દર્શન દે હે પ્રભુ,

પ્રકૃતિના ખોળે તને પ્રભુ માનું હું!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama