STORYMIRROR

VIGNESH DESAI 'ANIVESH'

Fantasy Inspirational

3  

VIGNESH DESAI 'ANIVESH'

Fantasy Inspirational

પ્રભુ લગન

પ્રભુ લગન

1 min
128

લાગણીનો દરિયો પ્રભુ મારો,

ને અમે નદીના નીર રે....!


ઝટ જઇએ પ્રભુની સમીપે,

જઇએ તેમા સમાઇ રે...!


એક માંગતા લાખો આપે,

એ તો દયાનો સાગર રે...!


કરુણાનિધિને વિનવે 'અનિવેશ',

કરજો સદાય સહાય રે...!


લાગણીનો દરિયો પ્રભુ મારો,

ને અમે નદીના નીર રે....!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy