પ્રાણી અને ઉદ્યાન
પ્રાણી અને ઉદ્યાન
ચાલો આજે જઈએ ઉદ્યાન જોવા
ઉદ્યાન જોઈએ પ્રાણી ને જાણીએ,
ચાલો આજે પશ્ચિમ બંગાળ જઈએ
ત્યાં જઈને રોયલ બેંગાલ ટાઈગરને જોઈએ,
ચાલો આજે અસમમાં જઈએ
ત્યાં જઈને એક સિંગી ગેંડાને મળીએ,
ચાલો આજે હાથીને મળીએ સૌથી મોટા પ્રાણીને જોઈએ,
ચાલો આજે કચ્છમાં જઈએ ત્યાં જઈને ફ્લેમિંગોને જોઈએ,
ચાલો આજે સૌથી વજનદાર પક્ષી ઘોરાડને જોઈએ
ચાલો આજે કચ્છમાં જઈએ ત્યાં જઈને ઘુડખરને જોઈએ.
