STORYMIRROR

Sejal Ahir

Drama

3  

Sejal Ahir

Drama

પોષી પૂનમ

પોષી પૂનમ

1 min
287

ચૂભી જાય છે વીરા મનખું મારું,

હતી લાડકી ક્યાં મલકમાં બેેેન છે...


સાંજની વેળા આવી પોષી પૂનમ,

રાખી વ્રત સદાય સુખી રહે મારો વીર...


પ્રેમભર્યા હાથે રાંધી છે ખીર,

શુકન રહે વીરા જિંદગીના કિનારે...


પિયરની વાટે આવી છું વીરા,

જોવા મુખડું અધીરું બન્યું છે હૈયું,


આભે ઊગ્યો ચાંદલિયો બેેન હરખાય,

આવશે મારો વીરો..


પોષી પોષી પૂનમ પોષા મારા વ્રત,

બોલ ભઈલા બેન જમે કે રમે....


પ્રેમથી જમાડી ખીર ભાઈ હાથે ખવડાવે,

લાખોમાં છે વીર મારો હૈયાથી હજૂર છે, દિલથી દૂર છે,

ચમકશે આભનાં ચાદલે પોષી પૂનમની ટેક છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama